速報APP / 圖書與參考資源 / Bhagvad Gita in Gujarati(ભગવદ્ ગીતા)

Bhagvad Gita in Gujarati(ભગવદ્ ગીતા)

價格:免費

更新日期:2019-03-23

檔案大小:29M

目前版本:1.1

版本需求:Android 4.0.3 以上版本

官方網站:mailto:loksahitya249@gmail.com

Bhagvad Gita in Gujarati(ભગવદ્ ગીતા)(圖1)-速報App

શ્રીમદ્ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતાનો સમયકાળ આશરે .માનવામાં આવે છે પૂર્વે.ઈ.સ ૩૦૬૬ ગીતામાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ સંસ્કૃત શ્લોકો છે.

૧ અર્જુનવિષાદ યોગ

૨ સાંખ્ય યોગ

૩ કર્મ યોગ

૪ જ્ઞાનકર્મસંન્યાસ યોગ

૫ કર્મસંન્યાસ યોગ

૬ આત્મસંયમ યોગ

૭ જ્ઞાનવિજ્ઞાન યોગ

૮ અક્ષરબ્રહ્મ યોગ

Bhagvad Gita in Gujarati(ભગવદ્ ગીતા)(圖2)-速報App

૯ રાજવિધ્યારાજગુહ્ય યોગ

૧૦ વિભૂતિ યોગ

૧૧ વિશ્વરૂપદર્શન યોગ

૧૨ ભક્તિ યોગ

૧૩ ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ

૧૪ ગુણત્રયવિભાગ યોગ

૧૫ પુરુષોત્તમ યોગ

૧૬ દેવાસુરસંપદ્વિભાગ યોગ

૧૭ શ્રદ્ધાત્રયવિભાગ યોગ

Bhagvad Gita in Gujarati(ભગવદ્ ગીતા)(圖3)-速報App

૧૮ મોક્ષસંન્યાસ યોગ

ગીતામાં અર્જુન માનવનુ પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે છે. અને યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.

Bhagvad Gita in Gujarati(ભગવદ્ ગીતા)(圖4)-速報App